ઘઉંના લોટના લાડુ || immunity booster laddu




ઘઉંના લાડુ || તાજું નારિયેળ અને ડ્રાયફ્રુટ વાળા લાડુ || સરળ રીતે

Wheat flour laddu recipe with fresh coconut and dryfruit
**For recipe in english scroll down

For video recipe click here
https://youtu.be/PzxbgL1gKn8
.....?.............
................
..........
.......

નમસ્કાર,
       હેલ્થી અને ટેસ્ટી એવા ઘઉં ના લોટ ના લાડુ એકદમ સરળ અને સ્વાદિષ્ટ તો ખરાજ, ને પાછું અલગ કોઈ લોટ લાવવાની જરૂર નહીં....ઘરમાં રોટલીના લોટમાંથીજ બનાવ્યા છે
        આ લાડુ જ્યારે ઇચ્છા થાય ત્યારે બનાવીને ખાઈ શકાય.કાઈ ન ઉમેરો તો પણ ફક્ત લોટના લાડુ પણ એકદમ મસ્ત લાગે.તો ચાલો બનાવીએ.. તમે પણ બનાવજો અને કહેજો કેવા લાગ્યા.
આ લાડુ ઈંમ્યુનિટી પણ વધારે છે
નારિયેળ, ડ્રાયફ્રુટ, ઘી વાળા બનાવીએ એટલે તમને તાકાત મળે. બજારની મીઠાઈ કરતા 100% સારી આ આપણી દેશી મીઠાઈ.
ચાલો સામગ્રી જોઈએ.

સામગ્રી:
1કપ ઘઉંનો લોટ
1/2કપ દરેલી ખાંડ અથવા સ્વાદ પ્રમાણે
શેકવા માટે દેશી ઘી
4 ચમચી લીલા નારિયેળ નો ભૂકો
4ચમચી ડ્રાયફ્રુટ નો ભૂકો
ટૂટ્ટી ફુટ્ટી ગાર્નિશ માટે






સૌ પ્રથમ એક કઢાઈ માં ઘી અને લોટ ઉમેરી શેકો,ઘી લોટ સરખો શેકાય તેટલું લેવું.હવે સરસ સુગંધ આવે અને થોડો કલર બદલે એટલે નારિયેળ અને ડ્રાયફ્રુટ નો ભૂકો ઉમેરી 5મિનિટ ધીમા તાપે શેકો જરૂર પડે તો ઘી ઉમેરો.બધું બરાબર શેકાય જાય એટલે ગેસ બંધ કરો.સતપ ગરમ હોય ત્યારે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લાડુ વાળો અથવા બરફ ની ટ્રે માં નીચે ટૂટી ફૂટી અને કાજુ બદામ ની કતરણ ઉમેરી લાડુનું મિશ્રણ ઉમેરી દબાવી ઠંડુ થવા દો.થોડી વાર રહી ટ્રે ઉલ્ટાવી ચોરસ લાડુ ને બહાર કાઢો અને પીરસો.શિયાળા માં આમા તમે ગુંદ,અને અન્ય વસાણાં ઉમેરી બનાવી શક
🙏❣️❣️❣️❣️❣️❣️😍😍
Recipe in English..

Ingrediants
1cup wheat flour
1/2cup powder sugar
4sp grated fresh coconut
4sp dryfruits powder
Pure ghee as require
Tutti fruity 4 garnish
 

👉In a pan add ghee and roaste wheat flour untill it get little colour change and live aroma. 
👉Than add fresh coconut powder, dry fruit powder and roaste for few second.
 👉Off the flam and keep a side to get little cool
👉When it warm add powder sugar and make laddu
👉❣️Here i use ice try to make square laddu 😍😍
Add some chopped dry fruits and tutti frutti first and than add laddu mixchar,press and leave for few minutes.
Unmold it..It's "square laddu" looks very attractive
Try this recipe and give your feedback
For video recipe click on the link.. Above

Visit at youtube
Hand to heart.
Thanks.



Comments