કેરી નો છૂંદો બનાવવાની સરળ રીત
Scroll the page for recipe in english
નમસ્કાર,
અત્યારે ચાલી રહી છે અથાણાં ની સિઝન, તો અથાણાં બની ગયા કે નહીં?કેરીનું ખાટું અથાણું,ગોળ વાળું અથાણું,મૂરબ્બો,
ચણા મેથી,મેથીયા કેરી, ગુંદા નું અથાણું,ને કેટકેટલાય અથાણાં બને છે.એમ છૂંદો દરેક ના ઘરે બનતો હશે જે તડકા-છાયા નો છૂંદો કહેવાય. ઉનાળાનો તડકો પડતો હોય ત્યારે આ છૂંદો અઠવાડિયામાં તૈયાર થઈ જાય પણ હવે વરસાદ શરૂ થઈ ગયો
તો હવે એ રીતે બનાવવો શક્ય નથી, તડકો બરાબર પડે ત્યારેજ છૂંદો સરસ બને.તો છૂંદો બાકી હોય તો શું કરવું? ચિંતા કરવાની જરૂર નથી , આ રહી આસન રીત જેથી તમે માત્ર એક દિવસ માં છૂંદો બનાવી ને તૈયાર કરી શકશો.
સામગ્રી:
500ગ્રામ કાચીકેરી
500ગ્રામ ખાંડ
મીઠું,હળદર, 1 ચમચી
તજ,લવિંગ,લાલમારચુ સ્વાદ પ્રમાણે.
ચણા મેથી,મેથીયા કેરી, ગુંદા નું અથાણું,ને કેટકેટલાય અથાણાં બને છે.એમ છૂંદો દરેક ના ઘરે બનતો હશે જે તડકા-છાયા નો છૂંદો કહેવાય. ઉનાળાનો તડકો પડતો હોય ત્યારે આ છૂંદો અઠવાડિયામાં તૈયાર થઈ જાય પણ હવે વરસાદ શરૂ થઈ ગયો
તો હવે એ રીતે બનાવવો શક્ય નથી, તડકો બરાબર પડે ત્યારેજ છૂંદો સરસ બને.તો છૂંદો બાકી હોય તો શું કરવું? ચિંતા કરવાની જરૂર નથી , આ રહી આસન રીત જેથી તમે માત્ર એક દિવસ માં છૂંદો બનાવી ને તૈયાર કરી શકશો.
સામગ્રી:
500ગ્રામ કાચીકેરી
500ગ્રામ ખાંડ
મીઠું,હળદર, 1 ચમચી
તજ,લવિંગ,લાલમારચુ સ્વાદ પ્રમાણે.
સૌ થી પહેલા તો ઓછી ખાતી હોય એવી કેરી લેવાની , રાજાપુરી કેરી લેવી જે ઓછી ખાટી હોય છે. કડક અને કાચી હોય તેવી લેવી.સરસ ધોઈ છાલ ઉતારી લેવી અને છીણી ની મદદ થી છીણી લેવી.છીણ તમને ગમે તેવું પાતળુ કે જાડું કરી
કરી શકાય. હવે આ છીણ માં મીઠું અને હળદર ઉમેરી રહેવા દો તેમાંથી પાણી છૂટશે.
રાજાપુરી કેરી હોય એટલે પાણી કાઢવાની જરૂર નથી.અને પાણી કાઢી લેશો તો ખાંડ પણ જલ્દી નહીં ઓગળે.હવે ખાંડ ને મિક્સચર માં પિસી ને ઉમેરો, થોડી વાર મિક્સ કરતા રહો અને ઢાંકીને અડધો કલાક રહેવા દો.આમ કરવાથી ખાંડ ઓગળી જશે.ત્યાર બાદ ગેસ પર મૂકી ગરમ કરો.ખાંડ ની ચાસણી થાય ત્યાં સુધી ગરમ કરો અને ખાંડ ચમચા થી ચલાવતા રહો નહિતર તળિયે દાઝી જશે.
છૂંદો થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર,તજ-લવિંગ નો ભૂલો ઉમેરી મિક્સ કરો,મીઠું પહેલાજ ઉમેરી દેવું પાછળ થી ઉમેરસો તો પાણી વળશે.ઠંડો થાય એટલે કાચની બરણી માં ભરી દો. લો તૈયાર છૂંદો! હવે અઠવાડિયું રાહ જોવાની જરૂર નથી.
Recipe in English
Instant chundo recipe.
500g.raw mango (Rajapuri mango or any mango which u have)
500g.sugar (make powder )
Pinch turmeric
Salt
Red chili powder
Taj( dalchini, cinnamon powder)
Method
Peel the mango and grate it.add pinch turmeric and 1/2sp salt,keep a side for half hour.it's reduce water than add sugar powder if need salt than add and stir for 5 minutes.it get desolve than put on the gas until sugar turn in to 'chasni'
(Medium thik consistency).Allow to get cool than add red chili powder (optional),. Cinnamon powder .Mix properly and store in a glass jar.
Instant chundo is ready.
.
.
આવી વિવિધ રેસિપિ માટે hand to heart ને follow કરો.
,**Facebook page ને like ane follow કરો.
**વિડિઓ રેસિપિ માટે Youtube પર subscribe કરો



Comments
Post a Comment