ચીઝ વગર ચીઝ બૃસ્ટ પરોઠા
અને પીઝા
Scroll for Recipe in English
નમસ્કાર,
મોઢા માં પાણી આવી ગયું ને?આવી જ જાય જોઈનેજ ખાવાનું મન થઇ જાય એવા મસ્ત ચીઝ બૃસ્ટ પરોઠા પણ..ચીઝ વગરના..અને પાછા ઘઉંના લોટ ના .જી હા ચીઝ વગર ના ઘઉં ના લોટના પરોઠા પણ
સ્વાદ એકદમ ચીઝ જેવો .તમારે બનાવવા છે તો આ રહી રેસીપી બનાવી જુઓ આજેજ અને કોમેન્ટ માં તમારો અમુભવ જરૂર બતાવશો.
પરોઠા નો લોટ માટે
સૌથી પહેલા જોશે પરોઠા માટે ઘઉં નો લોટ આ બધીજ સામગ્રી માપ સાથે છેલ્લે આપી દઈશ જેથી તમને બનાવવામાં સરળતા રહે. એક કપ ઘઉં નો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી નો આઠમો ભાગ (1/8sp) બેકિંગ પાવડર ઉમેરો.2 ચમચી દહીં અને 2 ચમચી તેલ ઉમેરી હૂંફાળા ગરમ પાણી થી લોટ બાંધો.
દશ મિનિટ ઢાંકી ને રાખો.આ પરોઠા થોડા જાડા જ સરસ લાગશે એટલે આટલા લોટ માંથી બે પરોઠા બનશે.જો પીઝા બનાવવા હોય તો તેમાંથી પીઝા બેઝ બનાવી શકાય જે છેલ્લે ચિત્ર માં બતાવ્યું છે.
ચીઝ વગર ના ચીઝ ક્રીમ સોસ માટે
એક કઢાઈમાં બે થી ત્રણ ચમચી ઉમેરી ત્રણ ચમચી કોર્નફ્લોર ઉમેરી શેકો.શેકાય એટલે 1કપ દૂધ, ચપટી મીઠું,મરી પાવડર,ચીલીફલેક્સ,ઓરેગાનો ઉમેરી જાડું થાય ત્યાં સુધી હલાવતા રહો.
આ સોસ માં કેપ્સિસમ,ડુંગળી,ટામેટા,અમેટિકન મકાઈ વગેરે ઉમેરી શકાય.
આ સોસ નો ઉપયોગ કરી પીઝા પણ બનાવ્યા છે જુઓ આ પેજ ના અંતમાં.
લો. બન્ને બાજુ સરસ ગોલ્ડન શેકો. લોતૈયાર ચિત્ર માદેખાય છે એવા સરસ પરોઠા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ.હેલ્ધી અને ટેસ્ટી
આ સોસ થી પીઝા પણ સરસ બને છે.
ઘરના ખુશ મમ્મી પણ ખુશ.
Ingrediant //સામગ્રી

👉લોટ માટે /for dough

1કપ ઘઉંનો લોટ//1cup wheat flour
2ચમચી તેલ / 2sp oil
2ચમચી દહીં /2sp curd
1/8ચમચી બેકિંગ પાવડર /1/8sp baking powder
મીઠું /sakt
હુંફાળું પાણી /warm water
👉સોસ માટે //white souse
2-3ચમચી બટર //2-sp butter
3ચમચી કોર્નફ્લોર//3sp cornflour
1કપ દૂધ //1cup milk
મીઠું /salt
મરી પાવડર /black paper
ઓરેગાનો /oregano
ચીલીફલેક્સ //chili flakes
વેજીટેબલ (ગમે તો)/vegetables (optional)
Mix all ingredians for dough and prepare dough like paratha (use warm water)
And keep a side for 10 minutes
For white house
Add butter in a pan and add cornflour,roast for few minutes than add milk little by little and add spices.allow to get thick.u can add vegetables like potato ,tomato,cupscuim,onion etc.
Roll a paratha and fill white souse in half and fold it.roaste with butter or oil.
You can make pizza from this white
...Its really very tasty and healthy too.no used cheese ,maida❣️🤗👌👌
Visit my youtube channel for interesting video recipe.
Hand to heart👉youtube
Thanks...4 visit






Comments
Post a Comment