વિડિઓ રેસીપી
https://youtu.be/BoymAqRfrsE
ઢોસા બનાવવાની રીત ||પરફેક્ટ ખીરું બનાવવાની રીત ||ઢોસા સાથે ખવાતી બે ચટણી ની રીત
*નારિયેળ વગર ચટણી બનાવવાની રીત...
*ટામેટા-ડુંગળી ની લાલ ચટણી બનાવવાની રીત...
.
.નમસ્કાર મિત્રો,

ઢોસા એવી વસ્તુ છે જે દરેક ના ઘરમાં બનતી હોય અને લગભગ દરેકને ભાવતા જ હોય.ઘરમાં નાના મોટા દરેક ને ભાવતા ઢોસા જો સરસ ક્રિસ્પી બને તોજ મજા આવે,અને સરસ ક્રિસ્પી ઢોસા બનાવવા તેનું ખીરું એટલે કે બેટર સરસ પરફેક્ટ માપથી બન્યું હોય તોજ ઢોસા સરસ બને.બસ થોડું માપનું ધ્યાન રાખશો અને થોડી ટ્રીક ઢોસા બનાવવામાં વાપરશો તો ઢોસા બહારથી પણ સરસ બનશે
ઢોસા બનાવવા માં સૌ થી પહેલા જોઈએ ચોખા અને દાળ
ચોખા તમારી પાસે જે હોય એ લઈ શકાય પણ જો તેલીયા ચોખા હોય તો તેનું રિઝલ્ટ વધુ સારું આવે.હવે તેનું પ્રમાણ જોઇએ.
👉1) ઢોસા માં ચોખા ત્રણ વાટકી અને અડદ દાળ એક વાટકી
એટલે કે 3:1નું પ્રમાણ લેશો તો ઢોસા પરફેક્ટ બનશે.
2) ચોખા 3 વાટકી
અડદની દાળ 1 વાટકી
3) બન્નેને ધોઈ અલગ અલગ 4-5કલાક પલાળો.
હવે મિક્સચર માં પીસીને મિક્સ કરો.તેમાં થોડું મીઠું ઉમેરી અને ઢાકી ને ફરી આથો લાવવા મુકો.
**ખાસ નોંધ- જો દાળ ચોખા ને 8-10કલાક પલાળી રાખશો અને પીસીને થોડું ફીણસો તો પણ આથો આવી જશે.
**આથો ન લાવવો હોય તો થોડો ઇનો ઉમેરી ઇન્સ્ટન્ટ આથો લાવી પણ ઢોસા બનાવી શકાય.
4) ઢોસા બનાવતી વખતે ફરી એક વાર ખીરું મિક્સચર માં પીસી લેશો તો રિઝલ્ટ સરસ આવશે.
5) હવે ઢોસા બનાવવાની લોઢી ને ગરમ કરો.ગરમ થાય એટલે ખીરું પાથરો અને ઢોસા બનાવો.થોડો સિજે પછીજ તેલ ઉમેરવું.ક્રિસ્પી થાય એટલે પીરસો.
❣️👉મસાલા ઢોસા માટે મસાલો
1)બાફેલા બટેટા 4 નંગ
2) બારીક સમારેલી ડુંગળી 1 નંગ
3)લીલા વટાણા હોય તો
4)વઘાર માટે તેલ,રાઈ, અડદની દાળ ચપટી,લીમડાના પાન
5)મીઠું,હિંગ,હળદર
6)1/2ચમચી સાંભર મસાલો
એક કઢાઈ માં 2ચમચી તેલ મૂકી રાઈ અને અડદની દાળ1મુકો તતળે એટલે લીંબડા ના પાન, હિંગ,હળદર ઉમેટી બાફીને જીણી સમારેલી ડુંગળી ઉમેરો. સાતરાઈ જાય એટલે જીના સમારેલા બટેટા,બાફેલા લીલા વટાણા મીઠું અને સાંભર મસાલો ઉમેરી મિક્સ કરો.તૈયાર મસાલા ઢોસા બનાવવાનો મસાલો.
.❣️👉સફેદ ચટણી
1))સફેદ ચટણી આપણે નારિયેળ થી બનાવીએ પણ નારિયેળ વગર પણ સ્વાદિષ્ટ બને અને ખબર પણ ના પડે કે આમાં નારિયેળ નથી...
1 નરમ ઢોસો(મીડિયમ સાઈઝ નો,આ ઢોસો ક્રિસ્પી ન કરતા ઉત્તપમ જેવો રાખવો .)
1 કપ દહીં
2ચમચી દારીયા (જો દારીયા ન હોય તો ચણાની દાળ ને સેકી ને પાણી માં 1કલાક પલાળી રાખો)
લીલું મરચું સ્વાદ પ્રમાણે જરાક કોથમીર નાખવી હોય તો
મીઠું
વધુ મિક્સચર માં વાટી ને ચટણી બનાવો,જરૂર પ્રમાણે પાણી ઉમેરો.
વઘાર માટે તેલ ગરમ કરી રાઇ,અડદ ની દાળ અને લીંબળા ના પાન ઉમેરી તતળે એટલે ચટણી માં ઉમેરો .લો તૈયાર નારિયેળ વગરની ચટણી આ રીતે ઈડલી ની પણ બનાવી શકાય.
2) લાલ ચટણી
1ટામેટું
1ડુંગળી
4કળી લસણ
નાનો ટુકડો આદુ
લાલ મરચું પાવડર
મીઠું
બધું મિક્સ કરી ચટણી બનાવો અને ઉપર મુજબ જ વઘાર કરો..

..તો બનાવો આ રીતે ઢોસા અને ચટણી...
કેવી લાગી રેસીપી કોમેન્ટ કરશો અને ગમે તો બીજા સાથે share પણ કરજો...follow follow follow..
Like Facebook page👉 hand to heart
Follow me on instagram
Twitter
Helo
Share chat

Comments
Post a Comment